Breaking News/ જૂનાગઢ: બે રીક્ષા ચાલકના મોત અંગે ઘટસ્ફોટ ઝેરી દારૂ પીવાથી મોત થયાની વિગતો આવી હતી બહાર ગત 28 નવેમ્બરના રોજ બે રીક્ષા ચાલકના થયા હતા ગણતરીની દિવસોમાં પોલીસે ભેદ ઉકેલ્યો બંન્નેની હત્યા કરી હોવાનું સામે આવ્યું

Breaking News