Gujarat/ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે ફરિયાદ, શહેર પ્રમુખ અમિત પટેલ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ, અમિત પટેલ સામે તેમની પત્નીએ નોંધાવી ફરિયાદ, ઘરકંકાસમાં પાઈપ વડે માર માર્યાનો આક્ષેપ, અમિત પટેલની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા, અમિત પટેલ, તેમની બહેન પર લગાવ્યો આક્ષેપ

Breaking News