Not Set/ જેએનયુના વિદ્યાર્થીઓએ દશેરા પર્વ પર રાવણની જગ્યાએ પ્રધાનમંત્રીનુ પૂતળુ દહન કરતા એનએસયુઆઇમાં રોષ ફેલાયો

જેએનયુના વિદ્યાર્થીઓએ દશેરા પર્વ પર રાવણની જગ્યાએ પ્રધાનમંત્રીનુ પૂતળુ દહન કરતા એનએસયુઆઇમાં રોષ ફેલાયો છે…એનએસયુ આઇ દ્રારા જેએનયુ વિંગને કારણ જણાવો નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે…નૈતિક સંહિતાનુ ઉલ્લંઘ થયુ હોવાનુ જણાવીને આ કૃત્યને એનએસયુઆઇએ વખોડ્યુ હતું..મહત્વનુ છે કે મંગળવાર રાત્રે જવાહરલાલ યુનિવર્સિટીમાં એનએસયુઆઇના જેએનયુ યુનિટ દ્રારા પૂતળુ દહન દરમિયાન ભાજપના કાર્યકરોનુ પૂતળા દહન કરવામાં આવ્યુ […]

Uncategorized

જેએનયુના વિદ્યાર્થીઓએ દશેરા પર્વ પર રાવણની જગ્યાએ પ્રધાનમંત્રીનુ પૂતળુ દહન કરતા એનએસયુઆઇમાં રોષ ફેલાયો છે…એનએસયુ આઇ દ્રારા જેએનયુ વિંગને કારણ જણાવો નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે…નૈતિક સંહિતાનુ ઉલ્લંઘ થયુ હોવાનુ જણાવીને આ કૃત્યને એનએસયુઆઇએ વખોડ્યુ હતું..મહત્વનુ છે કે મંગળવાર રાત્રે જવાહરલાલ યુનિવર્સિટીમાં એનએસયુઆઇના જેએનયુ યુનિટ દ્રારા પૂતળુ દહન દરમિયાન ભાજપના કાર્યકરોનુ પૂતળા દહન કરવામાં આવ્યુ હતું.