Not Set/ ઉતરાંખંડ અને યૂપીના બીજા તબક્કાનું ધીમી ગતિએ મતદાન શરૂ

નવી દિલ્હીઃ બુધવારે સવારે ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કા માટે 11 જિલ્લાની 67 બેઠક માટે સવારે મતદાન તો ઉતરાખંડમાં 70 માથી 69 સીટ મતદાન શરૂ થયું હતું. બીએસપી ઉમેદવારનું મોત થતા 1 સીટ માટેની 3 માર્ચે મતદાન થશે. ઉત્તર પ્રદેશની ૬૭ બેઠકો માટે ૭૨૦ ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી સૌથી વધુ ૨૨ ઉમેદવારો બિજનૌરમાંથી ઉભા રહ્યાં છે. […]

Uncategorized
ઉતરાંખંડ અને યૂપીના બીજા તબક્કાનું ધીમી ગતિએ મતદાન શરૂ

નવી દિલ્હીઃ બુધવારે સવારે ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કા માટે 11 જિલ્લાની 67 બેઠક માટે સવારે મતદાન તો ઉતરાખંડમાં 70 માથી 69 સીટ મતદાન શરૂ થયું હતું. બીએસપી ઉમેદવારનું મોત થતા 1 સીટ માટેની 3 માર્ચે મતદાન થશે.

ઉત્તર પ્રદેશની ૬૭ બેઠકો માટે ૭૨૦ ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી સૌથી વધુ ૨૨ ઉમેદવારો બિજનૌરમાંથી ઉભા રહ્યાં છે. જ્યારે સૌથી ઓછા ચાર ઉમેદવાર અમરોહા બેઠક પરથી ઉભા રહ્યાં છે.૧.૦૪ કરોડ મહિલા સહિત કુલ ૨.૨૮ કરોડ મતદારો ૭૨૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ઉત્તરાખંડમાં ૭૦માંથી ૬૯ બેઠકો પર ૬૨૮ ઉમેદવારો ઉભા રહ્યાં છે. ૭૪.૨૦ લાખ મતદારો ૬૨૮ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉત્તરાખંડમાં આવતીકાલે તમામ ૭૦ બેઠકો પર મતદાન થવાનું હતું પણ બસપા ઉમેદવારનું મોત થવાથી એક બેઠક પર ૯ માર્ચે ચૂંટણી યોજાશે.