Gujarat/ જેતપુરઃ પતિએ કરી પત્નીની હત્યા, ગુજરાતી વાડી વિસ્તારમાં મહિલાની હત્યા, મૃતકની પુત્રીએ પિતા અને ભાઇ પર કર્યા આક્ષેપ, માતા તેમજ પુત્ર, પુત્રી રહેતા હતા પિતાથી અલગ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, માતાના છૂટાછેડા થઈ ગયા હતા

Breaking News