Gujarat/ જેતપુર ડાંઈગ એસો. દ્વારા બંધનો મામલો , ડાંઇગ એસો.ના પ્રમુખે આપ્યું નિવેદન , GSTમાં વધારો કરતા તેની સામે વિરોધ , 5 ટકાથી વધારીને 12 ટકા કરાતા વિરોધ , GST વધારતા ડાંઇગ એસો.ને થશે અસર , જેતપુરમાં 1400 જેટલા સાડી ઉદ્યોગો , 50 હજાર કારીગરોની રોજગારીને થશે અસર , કોરોના કાળ બાદ 50% ટકા કારખાના માંડ ચાલુ , GST વધશે તો સાડી ઉદ્યોગ પડી ભાંગશે , GST વધારો પાછો ખેંચવા મામલતદારને આવેદન

Breaking News