Gujarat/
જેતપુર નજીક રણુજા મંદિર પાસે અકસ્માત,ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત,અકસ્માતમાં એક મહિલાનું નિપજ્યું મોત,કેટર્સમાં કામ કરતી મહિલાઓની રીક્ષાને નડ્યો અકસ્માત,રીક્ષા ચાલક, બે બાળકો તેમજ મહિલાઓ ઇજાગ્રસ્ત,ઇજાગ્રસ્તોને જેતપુર સિવિલ હોસ્પિ. ખસેડ્યા