Not Set/ જેની પાસે આધારકાર્ડ નહિ હોય તે EPFO નો લાભ નહિ લઇ શકે, જાણો

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના 50 લાખ પેન્શનરો અને અંદાજે ચાર કરોડ શેહધારકો માટે આ મહિનાના અંતમાં આધાર નંબરને ફરિજીયાત કરી દીધો છે. જે શેર ધારકો અને પેન્શનરો પાસે આધારકાર્ડ નથી. મહિનાના અંત સુધીમાં તેમણે મહિનાના અંત સુધીમાં પુરાવા આપવા પડશે કે તેમણે આધાર માટે અરજી કરી દીધી છે. આ ઇપીએફઓની સામાજીક […]

Uncategorized
aadhar card status check 1 જેની પાસે આધારકાર્ડ નહિ હોય તે EPFO નો લાભ નહિ લઇ શકે, જાણો

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના 50 લાખ પેન્શનરો અને અંદાજે ચાર કરોડ શેહધારકો માટે આ મહિનાના અંતમાં આધાર નંબરને ફરિજીયાત કરી દીધો છે. જે શેર ધારકો અને પેન્શનરો પાસે આધારકાર્ડ નથી. મહિનાના અંત સુધીમાં તેમણે મહિનાના અંત સુધીમાં પુરાવા આપવા પડશે કે તેમણે આધાર માટે અરજી કરી દીધી છે.

આ ઇપીએફઓની સામાજીક સુરક્ષા યોજનાનો લાભ ઉઠાવવા માટે જરૂર છે. આ સંબંધમાં શ્રમ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી છે. ઇપીએફઓના કેન્દ્રીય ભવિષ્ય નિધિ આયુક્ત વી.પી. જોયે જણાવ્યું હતું કે, હાલમાં પેન્શનરો સાથે સાથે શેરધારકોએ પણ આધાર કે કરેલી અરજી એક કોપી 31 જાન્યુઆરી સુધીમાં જમા કરાવી પડશે. આ ઇપીએફઓ દ્વારા ઉપલબ્ધ સેવાઓ મેળવવા માટે જરૂરી છે.

આ મામલે જૉયએ જણાવ્યું હતું કે, અમે સ્થિતિની સમીક્ષા કરીશું અને શેરધારકો અને પેન્શનરોને 12 અંકનો આધાર મેળવવામાં વધુ સમય આપવા માટે વિચાર કરવામાં આવી શકે છે.