Breaking News/ જોઈન્ટ DGFT જાવરીમલ બિશ્નોઈ આપઘાત મામલો CBI દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો CBIને મળી બિશ્નોઈની અંગત ડાયરી ડાયરીમાં અનેક હિસાબ મળી આવ્યા ડાયરીમાં પૈસાની લેતીદેતીનો ઉલ્લેખ તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા

Breaking News