Breaking News/ જ્ઞાનવાપીના સર્વે સામે મુસ્લિમ પક્ષનો સુપ્રીમ કોર્ટમાં ઘા, હાઈકોર્ટે કહ્યું: ન્યાય માટે સર્વે થવો જરૂરી છે, અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે જ્ઞાનવાપીમાં આપ્યો હતો સર્વેનો આદેશ, આ કેસમાં બૌદ્ધ સમાજની પણ એન્ટ્રી થઇ ચુકી છે, સુમિત રતન ભંતેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, બૌદ્ધ સમાજનો દાવો છે કે જ્ઞાનવાપી તેમનો મઠ છે  

Breaking News
Breaking News