Gujarat/ રાજ્યમાં 7.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુ્ત્તમ 13.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 19.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 13.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 8.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આવતીકાલે મંગળવારથી ઘટશે ઠંડીનું જોર, હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી આગાહી

Breaking News