Gujarat/ અંબાજી મોહનથાળ પ્રસાદનો વિવાદ વર્ષોથી ધરાવવામાં આવતો મહાપ્રસાદ શરુ રાખવા માંગ મોહનથાળ પ્રસાદ શરુ રાખવા કરણી સેનાની માંગ કરણી સેનાના જે.પી. જાડેજાએ આપ્યું નિવેદન ભક્તોની શ્રદ્ધા સાથે ખિલવાડ કોઈકાળે નહિ ચલાવાય માતાજીના ભક્તોની શ્રદ્ધા સાથે થઇ રહ્યો છે ખિલવાડ સરકાર આ બાબતે દખલગીરી કરી ઘટતું કરે તેવી માંગ

Breaking News