Weather/ હવામાન વિભાગની આગાહી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના ભાવનગર, ગીરસોમનાથમાં માવઠાની આગાહી ભરૂચ, આણંદમાં પણ માવઠાની આગાહી 48 કલાક બાદ લઘુતમ તાપમાન ઘટશે 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે 20 તારીખ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે

Breaking News