Ahmedabad/ સી-પ્લેન સર્વિસનું ટાઇમ ટેબલ જાહેર

અમદાવાદમાં સી-પ્લેન સર્વિસનું ટાઇમ ટેબલ જાહેર, સી-પ્લેન રિવરફ્રન્ટ-કેવડીયાનાં રોજનાં ચાર ફેરા મારશે

Breaking News
db 5 સી-પ્લેન સર્વિસનું ટાઇમ ટેબલ જાહેર

અમદાવાદમાં સી-પ્લેન સર્વિસનું ટાઇમ ટેબલ જાહેર
સી-પ્લેન રિવરફ્રન્ટ-કેવડીયાનાં રોજનાં ચાર ફેરા મારશે
સાબરમતી રિવરફ્રન્ટથી થશે પ્રથમ ટેકઓફ
સી-પ્લેન સવારે 8 વાગે ભરશે પ્રથમ ઉડાન
કેવડીયામાં છેલ્લું લેન્ડિંગ સાંજે 4.20 વાગે કરાશે
દરેક ફેરા વચ્ચે બે થી અઢી કલાકનું રખાશે અંતર