Not Set/ ટાટા જૂથની કમાન બિન પારસીના હાથમાં, એન. ચંદ્રશેખર હશે ટાટા સન્સના નવા ચેરમેન

નવી દિલ્હીઃ એન ચંદ્રશેખર આજે દેશના મુખ્ય ઉદ્યોગિક ગ્રુપ ટાટા સમૂહની કમાન સંભાળશે. ટાટા સમૂહના 150 વર્ષના ઇતિહાસમાં આ પદ માટે પસંદગી કરવામાં આવેલા પહેલા બિન પારસી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 54 વર્ષિય ચંદ્રશેખર આ ઔદ્યોગિક ગૃહને નિર્દેશક મંડળમાં હાલમાં મચેલ ધમાસાનમાંથી કાઢીને ભવિષ્યમાં વિકાસની રાહ પર લઇ જશે. ચંદ્રશેખરને દેશની સૌથી […]

Uncategorized
nc 1487606935 1487651093 ટાટા જૂથની કમાન બિન પારસીના હાથમાં, એન. ચંદ્રશેખર હશે ટાટા સન્સના નવા ચેરમેન

નવી દિલ્હીઃ એન ચંદ્રશેખર આજે દેશના મુખ્ય ઉદ્યોગિક ગ્રુપ ટાટા સમૂહની કમાન સંભાળશે. ટાટા સમૂહના 150 વર્ષના ઇતિહાસમાં આ પદ માટે પસંદગી કરવામાં આવેલા પહેલા બિન પારસી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 54 વર્ષિય ચંદ્રશેખર આ ઔદ્યોગિક ગૃહને નિર્દેશક મંડળમાં હાલમાં મચેલ ધમાસાનમાંથી કાઢીને ભવિષ્યમાં વિકાસની રાહ પર લઇ જશે.

ચંદ્રશેખરને દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકર્તી કંપની ટાટા કંસલ્ટન્સી સર્વિસીઝ (TCS)ને આ મુકામ સુધી લઇ જવામાં તેમનું યોગદાન રહેલું છે. તેઓ ટાટા સમૂહના પ્રવર્તમાન કંપની ટાટા સન્સના નવા ચેરમેન હશે. તેમને 12 જાન્યુઆરીએ ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચંદ્રશેખરે ગયા સપ્તાહે કહ્યું હતું કે, નવી જબાદારીમાં ઘણા પડકાર અને અવસર છે. તેની સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે, નવા પદ પર તે અલગ કરી શક્શે. આ પદ પર ચંદ્રશેખર સમક્ષ પહેલો સૌથી મોટો પડકાર સમૂહના સ્ટીલ કંપની ટાટા સ્ટીલના યુરોપિયન કામગીરીને લઇને છે.