Sports/
ટીમ ઈન્ડિયાનો વધુ એક ગુજરાતી કેપ્ટન, 36 વર્ષ બાદ ફાસ્ટ બોલરને મળી કમાન, બુમરાહ પહેલીવાર ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે, કપિલ દેવ બાદ બુમરાહ ભારતનો બીજો ફાસ્ટર કેપ્ટન હશે.
