Breaking News/ ટેક્સ વિભાગની કામગીરી સામે કોર્પોરેટરનો અસંતોષ અમદાવાદ કોર્પોરેશનનું ટેક્સ ખાતુ ખાડે ગયું છે ઓછા સ્ટાફથી કામગીરી ટલ્લે ચઢી ટેક્સની કામગીરીમાં સમસ્યાઓ આવે છે ટેક્સ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કોર્પોરેટરે કામગીરી ન થતી હોવાના કર્યા આક્ષેપ ગોતા વોર્ડના અજય દેસાઈએ કરી ફરિયાદ અધિકારી લોકોને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ ઐતિહાસિક કામગીરીની સામે સવાલો ઉભા થયા

Breaking News