Breaking News/ મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઇમબ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદનો મામલો કિરણ પટેલ વિરુદ્ધ જમીનના રૂપિયા ન આપવાની નોંધાઇ હતી ફરિયાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા કિરણ પટેલને મેટ્રોકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છેતરપિંડી મામલે કિરણ પટેલના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર મેટ્રોકોર્ટે મહાઠગના 21 એપ્રિલ સુધીના રીમાન્ડ કર્યા મંજુર ક્રાઇમબ્રાન્ચ રિમાન્ડ દરમિયાન મહાઠગની કરશે 360 ડીગ્રી તપાસ

Breaking News