Not Set/ ‘ટોમ ક્રુઝ’ પાઇલોટ ના મોતનો આરોપી !

પિપલ મેગેઝિને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે,  એલન પર્વીન અને કાર્લોસ બર્લ નામના આ બંને પાઇલટ ટ્વીન એંજિન વિમાનમાં ટોમની અમેરિકન મેડ ફિલ્મ માટે ઉડ્ડયન કરી રહ્યા હતા ત્યારે થયેલા અકસ્માતમાં બંને માર્યા ગયા હતા. આ બંનેના પરિવારોએ ટોમ અને ફિલ્મના ડાયરેક્ટર દૌગ લીમાન સામે કાનૂની કેસ કર્યા હતા.કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજોમાં એવો આક્ષેપ કરવામાં […]

World
tom cruise the mummy h 2017 'ટોમ ક્રુઝ' પાઇલોટ ના મોતનો આરોપી !

પિપલ મેગેઝિને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે,  એલન પર્વીન અને કાર્લોસ બર્લ નામના આ બંને પાઇલટ ટ્વીન એંજિન વિમાનમાં ટોમની અમેરિકન મેડ ફિલ્મ માટે ઉડ્ડયન કરી રહ્યા હતા ત્યારે થયેલા અકસ્માતમાં બંને માર્યા ગયા હતા.

Related image

આ બંનેના પરિવારોએ ટોમ અને ફિલ્મના ડાયરેક્ટર દૌગ લીમાન સામે કાનૂની કેસ કર્યા હતા.કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફિલ્મના હીરો અને ડાયરેક્ટર બંને જાણતા હતા કે આ શોટ એકદમ જોખમી છે અને જરા અમથી સરતચૂક જીવલેણ બની શકે છે.

download 81 'ટોમ ક્રુઝ' પાઇલોટ ના મોતનો આરોપી !

આમ છતાં તેમણે પૂરતી સુરક્ષાની વ્યવસ્થા કરી નહોતી. પરિણામે અકસ્માત થયો અને અમે કમાઉ વ્યક્તિ ને ગુમાવી બેઠાં હતા. અમને માતબર વળતર મળવું જોઇએ.