Dubai/ અહીં બાલ્કનીમાં 12 મહિલાઓ ન્યૂડ થઇને આપી રહી હતી પોઝ, વાયરલ થતા જ થયું….

મહિલાઓના ગ્રૃપને દુબઈની બિલ્ડિંગમાં કપડા વગર ઉભા રહેવું મોંઘુ પડ્યું છે. પોલીસે આ તમામ મહિલાની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક ડઝનથી વધુ મહિલાઓ સામેલ હતી, જેમને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં જાહેર ડિસેન્સી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ છ મહિનાની જેલની સજા અને 1000 પાઉન્ડ દંડની સજા ફટકારવામાં આવી છે. લોકો સોશિયલ મીડિયા પર વાયરલ […]

World
nude અહીં બાલ્કનીમાં 12 મહિલાઓ ન્યૂડ થઇને આપી રહી હતી પોઝ, વાયરલ થતા જ થયું....

મહિલાઓના ગ્રૃપને દુબઈની બિલ્ડિંગમાં કપડા વગર ઉભા રહેવું મોંઘુ પડ્યું છે. પોલીસે આ તમામ મહિલાની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક ડઝનથી વધુ મહિલાઓ સામેલ હતી, જેમને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં જાહેર ડિસેન્સી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ છ મહિનાની જેલની સજા અને 1000 પાઉન્ડ દંડની સજા ફટકારવામાં આવી છે.

લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે શું નથી કરતા. દુબઈથી આવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં મહિલાઓએ કંઈક એવું કર્યું જે સાંભળ્યા પછી તમારા હોશ ઉડી જશે.

Dozen of women arrested in Dubai after stripping naked to pose on balcony, facing six months in jail | Dubai: दर्जनों महिलाओं को बालकनी में न्यूड होकर खड़े होना पड़ा महंगा, जाना

આ મહિલાઓ જ નહીં, પણ તેમની ક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ મહિલા દિવસમાં 11 વખત બનાવે છે સંબંધ, છતા પણ છે નાખુશ, કારણ છે આવું

આ મહિલાઓ પેન્ટ હાઉસની બાલ્કનીમાં કોઈ કપડા વગર ઉભી હતી. તેમનો પ્રયાસ હતો કે લોકો તેમને ફોનમાં કેપ્ચર કરે અને તે વાયરલ થઈ જાય.

Women arrested after stripping naked to pose on balcony in Dubai

તમને જાણીને આશ્ચર્ય થશે કે આવી 12 જેટલી મહિલાઓ આ કામ કરતી હતી. લોકોની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે આ મહિલાઓની ધરપકડ કરી છે.

પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે મહિલાઓ દ્વારા આવું કામ અથવા વર્તન ‘અસ્વીકાર્ય’ છે. સરકાર અને કાયદો આવા કોઈ કામની મંજૂરી આપતી નથી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ મહિલાઓના સપના પણ ચકનાચુર થયા છે, કારણ કે દુબઈના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો કે ફોટો શેર કરે છે, તો તેમને પણ કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.