Not Set/ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”માં આ લૂકમાં જોવા મળશે મિ. પરફેક્શનિસ્ટ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં કઈંક અલગ લૂકમાં જોવા મળી શકે છે. આજકાલ આમિર ખાન તેમની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જી હાં, આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં આમિરનું લૂક સામે આવી ગયું છે. આ લૂક એકવાર તમને હેરાન કરી દેશે. તેમાં આમિર ખાન અત્યાર સુધીના સૌથી […]

Entertainment
amir khan "ઠગ્સ ઓફ હિન્દુસ્તાન"માં આ લૂકમાં જોવા મળશે મિ. પરફેક્શનિસ્ટ

download 11 1 "ઠગ્સ ઓફ હિન્દુસ્તાન"માં આ લૂકમાં જોવા મળશે મિ. પરફેક્શનિસ્ટ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં કઈંક અલગ લૂકમાં જોવા મળી શકે છે. આજકાલ આમિર ખાન તેમની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

download 10 1 "ઠગ્સ ઓફ હિન્દુસ્તાન"માં આ લૂકમાં જોવા મળશે મિ. પરફેક્શનિસ્ટ

જી હાં, આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં આમિરનું લૂક સામે આવી ગયું છે. આ લૂક એકવાર તમને હેરાન કરી દેશે. તેમાં આમિર ખાન અત્યાર સુધીના સૌથી અલગ લૂકમાં નજર આવી રહ્યા છે. આ લૂક એટલો અલગ છે કે, તમે આમિર ખાનને ઓળખી શકશો નહિ.

images 7 3 "ઠગ્સ ઓફ હિન્દુસ્તાન"માં આ લૂકમાં જોવા મળશે મિ. પરફેક્શનિસ્ટ

ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં રોલ માટે આમિરખાને નાકમાં નથની પહેરી છે. કાનમાં ઘણી જગ્યાઓ પર બાલીયા પહેરી છે અને શરીરનાં ઘણા પાર્ટ્સમાં પણ છેદ કરાવ્યા છે અને રાજસ્થાની સ્ટાઇલમાં આભૂષણ પહેર્યા છે.