Not Set/ ઠાકોર સેનાનો કોંગ્રેસને ટેકો

બનાસકાંઠાના ઠાકોર સેનાના કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ડીસા તાલુકાના ઠાકોર સમાજના 50 જેટલા આગેવાનો કોગ્રેસમાં જોડાયા હતા અને ધારાસભ્યના હસ્તે ઠાકોર સેનાના કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ઘારણ કર્યો હતો. મહત્વનું છે કે ઠાકોર સેનાના આગેવાનો કોંગ્રેસમાં જોડાઇને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ઘ બન્યા છે.

Gujarat
YehC3Io0 ઠાકોર સેનાનો કોંગ્રેસને ટેકો