Surat/ હનીટ્રેપનો મામલો આવ્યો સામે, આરોપીએ લેસ પટ્ટીનો વેપારી અને તેના મિત્રને ફસાવ્યા

રાજ્યમાં હની ટ્રેપની ઘટનામાં દરરોજ વધારો થઇ રહ્યો છે અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, ત્યારે હવે સુરતમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.

Gujarat Surat

રાજ્યમાં હની ટ્રેપની ઘટનામાં દરરોજ વધારો થઇ રહ્યો છે અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, ત્યારે હવે સુરતમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતમાં બનેલા હની ટ્રેપના બનાવમાં લેસ પટ્ટીનો વેપારી અને તેના મિત્રને ફસાવાયા હતા. આ વેપારીને અંગત પળો માણવા પહેલા બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ પળોનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ વેપારી અને મિત્રને વીડિયો બતાવી કરી બે લાખની માંગ કરવામાં આવી હતી.

આ પણ અવંચો : બનાસકાંઠામાં માતાના અનૈતિક સંબંધે બાળકનો ભોગ લીધો, સમગ્ર પંથકમાં મચ્યો ખળભળાટ

આ મામલો સામે આવ્યા બાદ તેઓએ પોલીસમાં ફરિયાદ થતા પોલીસે તપાસ કરી છે અને તેઓએ CCTVના અને કારના નંબરને આધારે તપાસ કરી છે, આ મામલે પોલીસે બે નકલી પોલીસની પણ ધરપકડ કરી છે.

આ પણ વાંચો : સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, જમીન વિવાદમાં આરોપીએ પોતાના સંબંધીની કરી હત્યા