Breaking News/ ડાંગના સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલની તૈયારી પૂર્ણ, આવતીકાલથી એક મહિના સુધી યોજાશે મોનસૂન ફેસ્ટિવલ, 30 જુલાઈ થી 30 ઓગસ્ટ સુધી યોજાશે મોનસૂન ફેસ્ટિવલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા કરશે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, પ્રવાસીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મળશે, સર્પગંગા તળાવ પાસે કરાયું છે સમગ્ર ફેસ્ટિવલનું આયોજન, વિશાળ વોટરપૃફ ડોમમાં કરાયું છે કાર્યક્રમનું આયોજન  

Breaking News