Gujarat/ ડાંગ બેઠકના ભાજપે ઉમેદવારના નામ જાહેર, કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા મંગળ ગાવિત જિ.પંચા.ના પ્રમુખ માટે પ્રબળ દાવેદાર, મંગળ ગાવિત, ચંદર ગાવિતને જિ.પંચાયતમાં ટીકીટ, જિ.પં.ની 18 બેઠકમાં 5 કોંગ્રેસમાંથી આવેલાને ટીકીટ, 3 તા.પંચાની 48 બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલ 5ને ટિકિટ

 

Breaking News