ગુજરાત હાઈકોર્ટ/ ડાકોર પાસે બનતાં ઓવરબ્રિજનો મામલો, હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે કરી ટિપ્પણી, બ્રિજનું કામ કયાં સુધી પૂર્ણ કરશો તેનો જવાબ આપો, સરકારે જણાવ્યું-બ્રીજનું 68 ટકા કામપૂર્ણ થયું છે, હાઇકોર્ટે કહ્યું- હજારો યાત્રાળુ ડાકોર આવતા હોય છે, કામ પૂરુ કરવા તાકીદ કરી

Breaking News