સુરત માવઠું-ધુમ્મસ/ ડાયમંડ સીટી સુરતમાં માવઠાનો માર, વહેલી સવારે હાઇવે પર ધુમ્મસનો માહોલ, બે દિવસથી માવઠાને કારણે ધૂંધળું વાતાવરણ, માવઠાને કારણે ઠંડીના પ્રમાણમાં વધારો, સુરતવાસીઓએ કર્યો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ

Breaking News