Gujarat/ ડિજિટલ ઇન્ડિયાના દાવા વચ્ચે ગુજરાતની વિકટ સ્થિતિ, રાજ્યની 13818 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ જ નહીં, કોમ્પ્યુટર લેબ વગર વિદ્યાર્થીઓ કેવીરીતે થશે ડિજિટલ, આદિવાસી જિલ્લાઓ દાહોદની 1024 શાળાનો સમાવેશ, છોટાઉદેપુરની 928 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નહીં, અમદાવાદ શહેરની 273 અને જિલ્લાની 470 શાળાઓનો સમાવેશ, મહેસાણા ની 991, કચ્છની 739 શાળાઓનો સમાવેશ, પાટણની 786 પ્રથમીક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નહીં

Breaking News