Gujarat/ ડીસાના બાઈવાડા ગામના ખેડૂતનું ઉમદા કાર્ય, 5 વિઘા ખેતરમાં ગાયો ચરાવી, બાજરીના ઉભા પાકમાં હજારો ગાયોને ખેડૂતે ચરાવી, ઉનાળામાં ભૂખે મરતી ગાયોને જોઈ ખેડૂતનું ઉમદા કાર્ય, ખેડૂતનું હૃદય દ્રવી ઉઠતા ઉભો પાક ગાયોને અર્પણ કર્યા, ઢેગાભાઈ ચેલાણાએ પાકમાં ભૂખ્યા પશુઓને છોડયા, ખેડૂતે ભૂખી ગાયો ને ચારાવી માનવતા બતાવી

Breaking News