Breaking News/ સાબરકાંઠા:ખેડૂત પર જંગલી જાનવરનો હુમલો વિજયનગરના કણાદર ગામમાં બની ધટના ખેતરમાં ગયેલા મજૂર પર જાનવરનો હુમલો જંગલી જાનવરે હુમલો કરતા હાથે ઈજાઓ સારવાર અર્થે અમદાવાદમાં સિવિલ ખસેડાયા રીંછે હુમલો કર્યાની આશંકાથી વનવિભાગની તપાસ

Breaking News