સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ/ ડીસામાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ જંતુનાશક દવા પી સામુહિક આત્મહત્યાની કોશિષ ડીસાના માલગઢ ગામે બની ચોંકાવનારી ઘટના પરિવારના 7 સભ્યોએ ઝેરી પ્રવાહી પી લીધી માતા- પિતા સહિત 7 લોકોનો આપઘાતનો પ્રયાસ સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

Breaking News