ચાલુ વાહને હાર્ટ એટેક/ ડીસા-રાધનપુર હાઇવે પર ટ્રક ડ્રાઇવરને હાર્ટ એટેક ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા મોત સમય સૂચકતા વાપરી ડ્રાઇવરે ટ્રક પાર્ક કરી દીધો હોસ્પિટલ લઇ જતા થયું મોત શિહોરી પોલીસે કાર્યવાહી હાથ ધરી

Breaking News