ટ્રેન માટે આંદોલન/ જામનગરઃ જામવંથલી રેલવે સ્ટે. ખાતે આંદોલન ટ્રેનો ચાલુ કરવા આગેવાનોનું આંદોલન 24 ગામના આગેવાનોનું આંદોલન સરપંચ પતિ ભુરાભાઈ પરમારની લથડી તબિયત આંદોલન સમયે ભુરા પરમારની તબિયત લથડી 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કરતા લથડી તબિયત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા કોરોના સમયે બંધ ટ્રેનોની સેવા ન મળતાની ફરિયાદ

Breaking News