Not Set/ ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને રોહતક જેલમાં જ 10 વર્ષની સજા

યૌન શોષણ કેસમાં દોષિત ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને રોહતક જેલમાં જ 10વર્ષની સજા આપવામાં આવી છે…. બાબાને કલમ 376, 511, 506 હેઠળ સજા ફટકારવામાં આવી.. ત્યારે હવે જેલમાં બાબાને 1997 કેદી નંબર આપવામાં આવશે.. કોર્ટમાં સુનાવણી દરમ્યાન બાબા હાથ જોડીને માફી માંગી હતી.. અને રડી પડ્યા હતા.. આ ઉપરાંત બાબા દ્વારા જજ સમક્ષ […]

India
vlcsnap 2017 08 28 16h26m36s244 ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને રોહતક જેલમાં જ 10 વર્ષની સજા

યૌન શોષણ કેસમાં દોષિત ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને રોહતક જેલમાં જ 10વર્ષની સજા આપવામાં આવી છે…. બાબાને કલમ 376, 511, 506 હેઠળ સજા ફટકારવામાં આવી.. ત્યારે હવે જેલમાં બાબાને 1997 કેદી નંબર આપવામાં આવશે.. કોર્ટમાં સુનાવણી દરમ્યાન બાબા હાથ જોડીને માફી માંગી હતી.. અને રડી પડ્યા હતા.. આ ઉપરાંત બાબા દ્વારા જજ સમક્ષ સારા કામોની દલીલો રજૂ કરવામાં આવી હતી.. ત્યારે જજ દ્વારા બાબાને સજા ફટકારવામાં આવતા બાબા કુર્સી છોડીને નીચે બેઠા હતા.. બાબાના સમર્થકો દ્વારા નિર્ણય પહેલા હંગામો કરવામાં આવ્યો અને 2 ગાડીઓને આગ લગાવવામાં આવી.. કોર્ટના નિર્ણય પહેલાથી જ તંત્ર દ્વારા શહેરભરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવાાં આવ્યો..