Not Set/ 15 હજારથી વધુ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં છતાં સરકારે તેમની વાતને કરે છે નજરઅંદાજ

પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની શાળાઓમાં ભરતી કરી નથી…સરકારે ટેટની મુદત 5 વર્ષની કરેલી છે…..જે મુદત પણ પૂર્ણ થઈ ગઈ છ… વારંવાર રાજુવાત કરવા છતાં વ્યાયમ શિક્ષકોની માંગ પર સરકાર ધ્યાન આપતી નથી….તેવો આરોપ ઉમેદવારો મૂકી રહ્યા છે..રાજ્યમાં 15 હજારથી વધુ શિક્ષિત બેરોજગારો હોવા છતાં સરકારે તેમની વાતને નજર અંદાજ કરી છે…જેના વિરોધમાં […]

Gujarat
vlcsnap error111 15 હજારથી વધુ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં છતાં સરકારે તેમની વાતને કરે છે નજરઅંદાજ

પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની શાળાઓમાં ભરતી કરી નથી…સરકારે ટેટની મુદત 5 વર્ષની કરેલી છે…..જે મુદત પણ પૂર્ણ થઈ ગઈ છ… વારંવાર રાજુવાત કરવા છતાં વ્યાયમ શિક્ષકોની માંગ પર સરકાર ધ્યાન આપતી નથી….તેવો આરોપ ઉમેદવારો મૂકી રહ્યા છે..રાજ્યમાં 15 હજારથી વધુ શિક્ષિત બેરોજગારો હોવા છતાં સરકારે તેમની વાતને નજર અંદાજ કરી છે…જેના વિરોધમાં ગાંધીનગરમાં સુત્રોચ્ચાાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ….વ્યાયામ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિનાએ જણાવ્યું હતું કે, જો સરકાર આવનાર ચૂંટણી સુંધી અમારી માગણી પૂર્ણ નહીં કરે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશુ…