Not Set/ 200 કિલો વજન ધરાવતો મહાકાય બકરો

સુરત જિલ્લાના વાલક ગામે 200 કિલો વજન ધરાવતો મહાકાય બકરો લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે….આગામી 2 તારીખે બકરી ઈદનો તહેવાર હોવાથી વાલક ગામે મહાકાય બકરો જોવા મળ્યો હતો…વાલક ગામના યુવા સરપંચ તેમજ ખેડૂત એવા અફઝલ મહિડા દ્વારા પાળવામાં આવેલ મહાકાય બકરાને શહેરો તેમજ જિલ્લાભર માંથી લોકો આવી રહ્યા છે .આ બકરો રોજનું બે […]

Gujarat

સુરત જિલ્લાના વાલક ગામે 200 કિલો વજન ધરાવતો મહાકાય બકરો લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે….આગામી 2 તારીખે બકરી ઈદનો તહેવાર હોવાથી વાલક ગામે મહાકાય બકરો જોવા મળ્યો હતો…વાલક ગામના યુવા સરપંચ તેમજ ખેડૂત એવા અફઝલ મહિડા દ્વારા પાળવામાં આવેલ મહાકાય બકરાને શહેરો તેમજ જિલ્લાભર માંથી લોકો આવી રહ્યા છે .આ બકરો રોજનું બે લીટર ગાયનું દૂધ,ઘઉં, જવ તુવેર ના દાણાના પોષણક્ષમ ખોરાક આરોગે છે.