એકસાથે દોઢ લાખ દીવા પ્રગટાવીને રેકોર્ડ બનાવનારા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ બાબા રામ રહીમની જેલમાં આ પહેલી દિવાળી હતી. તે પોતાની બેરેકમાં આખી રાત બેચેન જોવા મળ્યો હતો. જેલના સૂત્રોએ જણાવ્યું કે દિવાળીના દિવસે જેલ એડમિનિસ્ટ્રેશન તરફથી આપવામાં આવતી મીઠાઈ લેવાની બાબાએ ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બાબાને સાધ્વીઓ સાથે રેપના મામલે 20 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત, ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યા માટે રામ રહીમ વિરુદ્ધ 25 ઓક્ટોબર પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.મહત્વનું છે કે બાબાને દિવાળી ઉપર દીવા પ્રગટાવવાનો બહુ શોખ હતો. ડેરાના ભૂતપૂર્વ સાધુ હંસરાજે મીડિયાને જણાવ્યું હતું કે ધૂમધામથી દિવાળી ઊજવવાની જવાબદારી હનીપ્રીતને આપવામાં આવતી હતી. આ માટે તે ‘દીવાઓવાળી છોકરીઓ’ની અરેન્જમેન્ટ કરતી હતી. ગુફાની બહાર આ છોકરીઓને થાળીમાં પ્રગટાવેલા દીવાઓ લઇને ઊભી રાખવામાં આવતી હતી અને આ દરમિયાન બાબા એક ખાસ ડ્રેસમાં નીકળતો હતોએકસાથે દોઢ લાખ દીવા પ્રગટાવીને રેકોર્ડ બનાવનારા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ બાબા રામ રહીમની જેલમાં આ પહેલી દિવાળી હતી. તે પોતાની બેરેકમાં આખી રાત બેચેન જોવા મળ્યો હતો. જેલના સૂત્રોએ જણાવ્યું કે દિવાળીના દિવસે જેલ એડમિનિસ્ટ્રેશન તરફથી આપવામાં આવતી મીઠાઈ લેવાની બાબાએ ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બાબાને સાધ્વીઓ સાથે રેપના મામલે 20 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત, ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યા માટે રામ રહીમ વિરુદ્ધ 25 ઓક્ટોબર પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.મહત્વનું છે કે બાબાને દિવાળી ઉપર દીવા પ્રગટાવવાનો બહુ શોખ હતો. ડેરાના ભૂતપૂર્વ સાધુ હંસરાજે મીડિયાને જણાવ્યું હતું કે ધૂમધામથી દિવાળી ઊજવવાની જવાબદારી હનીપ્રીતને આપવામાં આવતી હતી. આ માટે તે ‘દીવાઓવાળી છોકરીઓ’ની અરેન્જમેન્ટ કરતી હતી. ગુફાની બહાર આ છોકરીઓને થાળીમાં પ્રગટાવેલા દીવાઓ લઇને ઊભી રાખવામાં આવતી હતી અને આ દરમિયાન બાબા એક ખાસ ડ્રેસમાં નીકળતો હતો
Not Set/
ડેરા સચ્ચા સૌદા પ્રમુખ બાબા રામ રહીમની જેલમાં પહેલી દિવાળી
એકસાથે દોઢ લાખ દીવા પ્રગટાવીને રેકોર્ડ બનાવનારા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ બાબા રામ રહીમની જેલમાં આ પહેલી દિવાળી હતી. તે પોતાની બેરેકમાં આખી રાત બેચેન જોવા મળ્યો હતો. જેલના સૂત્રોએ જણાવ્યું કે દિવાળીના દિવસે જેલ એડમિનિસ્ટ્રેશન તરફથી આપવામાં આવતી મીઠાઈ લેવાની બાબાએ ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બાબાને સાધ્વીઓ સાથે રેપના મામલે 20 […]
