Not Set/ ડોકલામ મુદ્દા પર સુલેહની વાત પોકળ-ચીની સૈન્યએ ઘુસણખોરી કરી પથ્થરમારો કર્યો

ભલે દાવો થઇ રહ્યો હોય કે ડોકલામ મુદ્દા પર સુલેહ થઇ ગઈ છે.પરંતુ એ વાત પોકળ નીકળી છે.એવા અહેવાલો છે કે, આ વર્ષે 12 ઓક્ટોબરથી આઠમી નવેમ્બર સુધીમાં ચીને ૩૦ વખત ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી.ચીની સૈન્યએ 14 ઓક્ટોબર, 2017ના રોજ છ કિમી સુધી ઘુસણખોરી કરી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો.ચીને ડોકલામ વિવાદ શાંત […]

World
india china pti story 647 070317030105 ડોકલામ મુદ્દા પર સુલેહની વાત પોકળ-ચીની સૈન્યએ ઘુસણખોરી કરી પથ્થરમારો કર્યો

ભલે દાવો થઇ રહ્યો હોય કે ડોકલામ મુદ્દા પર સુલેહ થઇ ગઈ છે.પરંતુ એ વાત પોકળ નીકળી છે.એવા અહેવાલો છે કે, આ વર્ષે 12 ઓક્ટોબરથી આઠમી નવેમ્બર સુધીમાં ચીને ૩૦ વખત ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી.ચીની સૈન્યએ 14 ઓક્ટોબર, 2017ના રોજ છ કિમી સુધી ઘુસણખોરી કરી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો.ચીને ડોકલામ વિવાદ શાંત પાડ્યા બાદ સૌથી વધુ ઉત્તરી લદ્દાખમાં ઘુસણખોરી કરી હતી.અહીંના ટ્રિંગ હાઇટ અને ડેપ્સંગ વિસ્તારમાં ચીને 20 વખત ઘુસણખોરી કરી હતી.કેટલાક વિસ્તારોમાં 20 કિમી સુધી ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા અને ભારતીય સૈનિકોની સાથે બોલાચાલી પણ કરી હતી.