Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના વખાણ કર્યા

અમેરીકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના વખાણ કરતા કહ્યું હતુ કે મોદી મહાન શખ્સ છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે સત્તા આવશો તો ભારત અને અમેરિકા બેસ્ટ ફ્રેન્ડ બનશે…ટ્રમ્પના મતે ભારત એક મહત્વનું રણનીતિક ભાગીદાર છે. ભારત અને અમેરાકાનું એકસાથે અસાધારણ ભવિષ્ય જોડાયેલું છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના ડિપ્લોમેટિક અને […]

Uncategorized

અમેરીકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના વખાણ કરતા કહ્યું હતુ કે મોદી મહાન શખ્સ છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે સત્તા આવશો તો ભારત અને અમેરિકા બેસ્ટ ફ્રેન્ડ બનશે…ટ્રમ્પના મતે ભારત એક મહત્વનું રણનીતિક ભાગીદાર છે. ભારત અને અમેરાકાનું એકસાથે અસાધારણ ભવિષ્ય જોડાયેલું છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના ડિપ્લોમેટિક અને સૈન્ય સંબંધોમાં પ્રગાઢતા આવી શકે છે…કાશ્મીરી પંડિત અને આતંકવાદ પિડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..