Not Set/ ડ્રગ બબાલ વચ્ચે સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ સાથે હોટલમાં ગુપ્ત રીતે મુલાકાત કેમ કરી..?

  શિવસેના અને  ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલી રહેલા વક યુદ્ધની વચ્ચે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે ગુપ્ત બેઠકના સમાચાર સામે આવી રહ્યા છે.  બંને નેતાઓ આજે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં મળ્યા હતા. આ અંગે ચર્ચા અને અટકળોનો દુર ચાલુ થઇ ચુક્યો છે. જો કે, આ દરમિયાન, બીજેપી નેતા […]

Uncategorized
85544856206d35215fa8bb3172d0a4a5 1 ડ્રગ બબાલ વચ્ચે સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ સાથે હોટલમાં ગુપ્ત રીતે મુલાકાત કેમ કરી..?
 

શિવસેના અને  ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલી રહેલા વક યુદ્ધની વચ્ચે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા સંજય રાઉત વચ્ચે ગુપ્ત બેઠકના સમાચાર સામે આવી રહ્યા છે.  બંને નેતાઓ આજે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં મળ્યા હતા. આ અંગે ચર્ચા અને અટકળોનો દુર ચાલુ થઇ ચુક્યો છે.

જો કે, આ દરમિયાન, બીજેપી નેતા પ્રવિણ દારેકરે કહ્યું છે કે રાઉત ફડણવીસને મળ્યા છે અને બિહારની ચૂંટણી અંગે ઇન્ટરવ્યુ લીધા છે. સંજય રાઉત સામનાના સંપાદક છે. તેમણે કહ્યું કે બેઠકમાંથી કોઈ રાજકીય અર્થ નાં કાઢવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.