Gujarat/ ડ્રાઇવિંગ લાયસન્સની મુદતમાં વધારો, 31 માર્ચ 2021 સુધી મુદતમાં કરાયો વધારો આરસી બુક સહિતના દસ્તાવેજોની મુદતમાં વધારો, કેન્દ્રની માર્ગદર્શિકા બાદ રાજ્ય સરકારનો પરિપત્ર , વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યો પરિપત્ર,

Breaking News