Breaking News/ આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા દેખાવો કરાશે પાકિસ્તાનના વિદેશ મંત્રીની ટિપ્પણીને લઈ દેખાવો ભાજપનું મોવડી મંડળ રાજ્યપાલને આપશે આવેદનપત્ર બપોરે 12 વાગ્યે રાજ્યપાલને આપશે આવેદનપત્ર જિલ્લાઓમાં કલેકટરને અપાશે આવેદનપત્ર

Breaking News