Breaking News/ તલાટીની પરીક્ષાને લઇને સરકારનો નિર્ણય ઉમેદવારોની મુસાફરીને લઇને લેવાયો નિર્ણય ઉમેદવારો માટે શાળા-કોલેજની બસ પૂરી પડાશે ઉમેદવારો માટે ખાનગી બસ પણ પૂરી પડાશે સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે બસ ચલાવવા મંજૂરી એક્સપ્રેસ બસનું ભાડુ લઇ બસ ચલવવા મંજૂરી

Breaking News