Gujarat/ તળાજાના MLAએ મંત્રી પૂર્ણેશ મોદીને લખ્યો પત્ર,  કનું બારૈયાએ પત્રમાં રોડ બનાવા કરી માંગણી,  તૂટેલા રોડથી 35 ગામના લોકો પરેશાન,  ચોમાસા પહેલા રોડ બનાવા માંગણી,  રોડ નહી બનેતો અવરજવર બંધ થવાની શક્યતા

Breaking News