National/ તાંડવ વેબસિરિઝ પર વકર્યો વિવાદ એમેઝોનના અધિકારીઓને મંત્રાલયનું તેડું માહિતિ અને પ્રસારણ મંત્રાલયે બોલાવ્યાં હિન્દુ ધર્મની લાગણી દુભાવ્યાનો છે આરોપ સૈફ અલીખાનના ઘરે પોલીસે સુરક્ષા વધારી સૈફઅલી-અલી અબ્બાસ ઝફર સામે FIR ભગવાન શિવ અને રામના સંવાદ સામે વાંધો સોશિયલ મીડિયા પર થયો છે જોરદાર વિરોધ

Breaking News