Gujarat/ સુરતમાં ડાયમંડ સ્ક્રેપની ખરીદીમાં કરચોરીની આશંકા, રત્નકલા ડાયમન્ડ કંપનીમાં ITના દરોડામાં મળી વિગતો, 90 કરોડના ડાયમન્ડ સ્ક્રેપનું રોકડમાં વેચાણ થયું હતું, 100 વેપારીઓને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી, બેનબરી ધંધાની વિગતો બહાર આવવાની આશંકા

Breaking News