Gujarat/ તાઉતે વાવાઝોડાથી દ.ગુજરાતમાં ભારે તારાજી , સુરત, નવસારી, વલસાડના ખેડૂતોને નુકસાન , ખેડૂતોને 450 કરોડથી વધુનું થયું નુકસાન , કેરી, ડાંગરનો પાક ખેડૂતો થયા પાયમાલ , વરસાદથી ડાંગરનો તૈયાર પાક પલળી ગયો , ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા સર્વેની માગ

Breaking News