Gujarat/ તાઉતે વાવાઝોડાની પળેપળની ખબર, દીવ બાદ અમરેલી તરફ આગળ વધ્યું વાવાઝોડુ, સિસ્ટમ આગળ વધતાં ભારે પવન સાથે વરસાદ, અમરેલી,બાબરા,ગઢડા,સોનગઢ,પાલીતાણામાં અસર, સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાત તરફ આગળ વધશે વાવાઝોડુ, અમદાવાદમાં સવારે ભારે વરસાદની શકયતા, સવારે 10 વાગ્યાથી જોવા મળશે અસર, અમદાવાદ,ધોળકા,વિરમગામ,મહેસાણામાં થશે અસર, સાંજ સુધીમાં ધીમે ધીમે નબળું પડશે વાવાઝોડુ, મંતવ્ય ન્યૂઝ પર તાઉતે વાવાઝોડાનું મહાકવરેજ

Breaking News