Gujarat/ તાઉતે વાવાઝોડાને પગલે વરસાદની સ્થિતિ, રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, 7 તાલુકાઓમાં 6 થી 10 ઇંચ સુધી વરસાદ, 17 તાલુકાઓમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ, 32 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ, 35 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 54 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ, 81 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News