Not Set/ તાપીના સોનગઢમાં એક પેપર મિલમાં કામદારનું મોત થયા ચકચાર

તાપીના સોનગઢમાં એક પેપર મિલમાં કામદારનું મોત થયા ચકચાર મચી ગઈ….જે.કે. પેપર મીલમાં રીગર સેક્શન ડીપાર્ટમેન્ટમાં કામ ચાલુ હતું એ દરમિયાન કામદારનો હાથ મશીનમાં આવી જતા હીરાલાલ આહિર નામના કામદારનું મોત નિપજ્યું….તો કામદારના મોતને લઈને અન્ય કામદારોએ કંપનીના સત્તાધીશો પર આરોપ લગાવ્યો છે…તેમનો આરોપ છે કે સેફ્ટીના સાધનોના અભાવને કારણે કામદારનું મોત થયું છે..

Uncategorized
vlcsnap error338 તાપીના સોનગઢમાં એક પેપર મિલમાં કામદારનું મોત થયા ચકચાર